CISF જવાનોના કલ્યાણની દિશામાં એક મહત્વપૂર્ણ નિર્ણય
સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ (CISF)એ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) સાથે સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કર્યા (જી.એન.એસ) તા. 25 નવી દિલ્હી, સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ (CISF)એ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) સાથે સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કર્યા. દિલ્હીમાં યોજાયેલી બેઠકમાં સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ સેલરી પેકેજ (CAPSP) હેઠળ સેવા આપતા અને નિવૃત્ત CISF કર્મચારીઓના…