વિકાસ અને હરિત ભવિષ્ય તરફ અગ્રેસર ભારતીય રેલવે-અશ્વિની વૈષ્ણવ
જ્યારે પણ તમે રસ્તા કે અન્ય સાધનો ને બદલે ટ્રેન થી મુસાફરી કરો છો, તો તમે ફક્ત સુવિધા જ નહીં, પરંતુ એક સ્વચ્છ અને હરિત ભારત પસંદ કરો છો. ગયા વર્ષે 700 કરોડથી વધુ મુસાફરોએ ભારતીય રેલવે દ્વારા મુસાફરી કરી હતી. તે આપણી જીવનરેખા છે અને આવતીકાલ માટે એક હરિત સંકલ્પ પણ છે.ભારતીય રેલ પ્રધાનમંત્રી…